સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 11.25 112.5 1.125 0.1125 11.25 112.5 1.125 0.1125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 18 15 20 21 18 15 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 30976 28561 143642 75625 30976 28561 143642 75625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 38 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તેને 7 વડે નિ:શેષ ભાગી શકાય ? 7 3 2 4 7 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 0(zero) 2 1 3 0(zero) 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8019 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે ? 11 3 19 9 11 3 19 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP