કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ?

સિંગાપુર
ચીન
જાપાન
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ.
ગોલ્ડન રોક રેલવે વર્કશોપ
ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે.
વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

તળાજાની ગુફાઓ
સાતપુડા ટાઈગર રિઝર્વ
વારાણસીના ગંગાઘાટ
કાંચીપુરમ્ના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP