ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ તેજરેખા અનિમેષ ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP