કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે સત્યજીત રે કે. બાલાચંદર ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે સત્યજીત રે કે. બાલાચંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી લિતાની નદી કયા દેશમાં આવેલી છે ? ઈજિપ્ત ઉઝબેકિસ્તાન લેબેનોન ઈરાન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન લેબેનોન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? આપેલ બંને 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 2 મે આપેલ બંને 26 સપ્ટેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? આર.એસ. મિશ્રા પી.સી. પંત ડી.પી. અગ્રવાલ પી. ડી. વાઘેલા આર.એસ. મિશ્રા પી.સી. પંત ડી.પી. અગ્રવાલ પી. ડી. વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2005 2003 2004 2006 2005 2003 2004 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 28 મે 27 મે 29 મે 30 મે 28 મે 27 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP