Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ?

તેલંગાણા
કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડી. એસ. શર્મા
આનંદકુમાર મિશ્રા
પી. ડી. વાઘેલા
અનુપમ આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP