સામાન્ય જ્ઞાન (GK)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ