કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ?

બ્લૂ ઓરિજિન
એક્સિઓમ સ્પેસ
એમેઝોન
સ્પેસએક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ?

હોંગકોંગ
ફિલિપાઈન્સ
નેપાળ
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
કેરળ વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

હિંમતા બિસ્મા સરમાં
સુશીલ ચંદ્રા
એમ. બી. રાજેશ
રાકેશ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP