કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? આસામ ઓડિશા તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા તમિલનાડુ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ગોલ્ડન રોક રેલવે વર્કશોપ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? NASA ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ NASA ESA રોસ્કોસ્મોસ સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? ચીન જાપાન ઉત્તર કોરિયા અમેરિકા ચીન જાપાન ઉત્તર કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? એમેઝોન ફેસબુક પેટીએમ ફિલપકાર્ટ એમેઝોન ફેસબુક પેટીએમ ફિલપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP