ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1
ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

વિન્સ્ટન ચર્ચિલ
એડન
ચેમ્બરલેન
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

ભગતસિંહ
લાલા લજપતરાય
માધવ ગોળવાલકર
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP