કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ?

બગદાદ
યેરુશેલમ
મદીના
મક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ?

ESA
SpaceX
ROSCOSMOS
NASA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ?

અજિત ડોવાલ
હર્ષવર્ધન શ્રૃંગલા
શિવશંકર મેનન
ભરત કર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
કઇ રસી ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેની રસી બાળકોમાં કોરોના સંક્રમણ રોકવા કારગર છે ?

સ્પુતનિક
મોડેર્ના
ફાઇઝર
જે એન્ડ જે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?

રામ સેવક શર્મા
ડો રણદીપ ગુલેરિયા
ડો વિવેક શર્મા
ડો ડી નાગેશ્વર રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP