કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. સંસ્કૃત ગુરુ લીટલ ગુરુ ઈઝી સંસ્કૃત સંસ્કૃત લર્ન સંસ્કૃત ગુરુ લીટલ ગુરુ ઈઝી સંસ્કૃત સંસ્કૃત લર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજ્ય / રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આપેલ તમામ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આપેલ તમામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈન્ડોનેશિયા વિયેતનામ ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા વિયેતનામ ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP