સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
વી.પી.સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?

જિલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ કમિશ્નર
આપેલ તમામ
RTO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ડાયક્લોફીનેક
રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન
પેરાસીટામોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

પૂજ્ય ડૉ. હેડગેવાર
પૂજ્ય ગુરુજી
શ્રી બાળાસાહેબ દેવરસ
શ્રી રાજ્જુભૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP