કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ? રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા એમ. એસ. ધોની વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કાન્હા ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? ઓડિશા રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ ઓડિશા રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? UNICEF આપેલ તમામ WHO GAVI UNICEF આપેલ તમામ WHO GAVI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શશિ શંકર શ્રીકાંત માધવ વૈદ્ય મુકેશકુમાર સુરાણા સુભાષકુમાર શશિ શંકર શ્રીકાંત માધવ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP