કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ચેરનોબિલ પરમાણુ પાવર સ્ટેશન કયા દેશમાં આવેલું છે ? જાપાન યુક્રેન ઈરાન રશિયા જાપાન યુક્રેન ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. નારાયણ પંડિત ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત મનીન્દ્ર અગ્રવાલ નારાયણ પંડિત ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત મનીન્દ્ર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી. ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક રાજકોષીય બ્લોક ઈંધણ બ્લોક ચુકવણી સમતુલા બ્લોક નિકાસ બ્લોક રાજકોષીય બ્લોક ઈંધણ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP