કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ?

INS કામોર્તા
INS અરિહંત
INS સહ્યાદ્રી
INS કલવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ?

એડિલેડ, ઓસ્ટ્રેલિયા
ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
ઓસાકા, જાપાન
જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે કયા વ્યક્તિને WHO દ્વારા 2021 માટેનો ડાયરેક્ટર-જનરલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો ?

બલરામ ભાર્ગવ
કુલદીપ નારાયણ
નરેન્દ્ર મોદી
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP