એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય.

ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ
ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક
ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર
રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે.

રૂ. 1 કરોડ
રૂ. 10 લાખ
રૂ. 25 લાખ
રૂ. 50 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___

ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

શેલાવી
રોજારોજી
દેલમાલ
મીરા દાતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ?

15 અને 25
15 અને 20
20 અને 25
10 અને 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP