નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ?
નફો અને ખોટ (Profit and Loss)
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય ?