Talati Practice MCQ Part - 4
એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ?

Talati Practice MCQ Part - 4
મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

ખેડા
પંચમહાલ
અરવલ્લી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ભાટકલા' (Bhatkala) બંદર કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP