GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ? 4,00,000 I.U. 1,00,000 I.U. 2,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. 1,00,000 I.U. 2,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 35°C થી 42°C 36.7°C થી 43.7° C 36°C થી 43°C 95°C થી 107°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C 36°C થી 43°C 95°C થી 107°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ? અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પારિતોષીક પારિતોષિક પારીતોષીક પારીતોષિક પારિતોષીક પારિતોષિક પારીતોષીક પારીતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? બહેન/ફઈબા નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી કાકી/મામી બહેન/ફઈબા નણંદ/ભાભી પુત્રી/ભત્રીજી કાકી/મામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : રાવણવધ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP