Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 2,500 ખોટ
રૂ. 1,000 નફો
રૂ. 1,000 ખોટ
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

ગિજુભાઈ બધેકા
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ચાણક્ય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ?
શાળોપયોગી

મધ્યમપદલોપી
કર્મધારય
બહુવ્રીહિ
તૃતીયા તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

ટેરીકોટન
સુતરાઉ
વણાટ
નાઈલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સાવિત્રી
કુંવારીકા
સૌભાગ્યવતી
સતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP