સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___

વાઉચિંગ
એકાઉન્ટિંગ
અણધારી તપાસ
ચકાસણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાના મેનેજરનો વાર્ષિક પગાર 2,00,000 છે તો તે ___ ખર્ચ કહેવાય.

અર્ધ-ચલિત ખર્ચ
સ્થિર ખર્ચ
નિયમિત ખર્ચ
ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થતો નથી ?

કરાર કિંમત
ખરીદતી વખતે ચુકવેલી રોકડ રકમમાં
હપ્તાની રકમ
બધી જ રકમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP