એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ? કંપની આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારી પેઢીના એકમ એકાકી પેઢીનું એકમ કંપની આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારી પેઢીના એકમ એકાકી પેઢીનું એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે ? 30 60 40 20 30 60 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2016-17 ના વર્ષથી રાજ્ય સરકારના અંદાજપત્રમાં રકમ કઈ રીતે દર્શાવવામાં આવે છે ? રકમ રૂ.લાખમાં રકમ રૂ.હજારમાં રકમ રૂ.દસ હજારમાં ખરેખર રકમ રકમ રૂ.લાખમાં રકમ રૂ.હજારમાં રકમ રૂ.દસ હજારમાં ખરેખર રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ? શ્રી વિનોદ રાય શ્રી શશીકાંત શર્મા શ્રી વી.એન. કૌલ આપેલ પૈકી એક પણ નહીં શ્રી વિનોદ રાય શ્રી શશીકાંત શર્મા શ્રી વી.એન. કૌલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ વેતનપ્રથા કામચોરીના દૂષણને પોષે છે ? કાર્ય અનુસાર વિધેયાત્મક સમય આધારિત નિષેધાત્મક કાર્ય અનુસાર વિધેયાત્મક સમય આધારિત નિષેધાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP