એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી___ 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેના પૈકી કઈ આવક કરવેરાની આવક નથી ? મોટરવાહન પરનો વેરો વ્યવસાય વેરો મનોરંજન કર લાયસન્સ ફી મોટરવાહન પરનો વેરો વ્યવસાય વેરો મનોરંજન કર લાયસન્સ ફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી માટે લાસ્પેયરનો સૂચકઆંક મેળવો.20062007વસ્તુકિંમતજથ્થોકિંમતજથ્થોA2846B51065C414510D219213 130 128 120 125 130 128 120 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંચાલન-ઓડિટ એટલે___ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ આપેલ પૈકી એક પણ નહીં કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલા ટેક્સ ઓડિટ કરી શકે ? 30 20 60 40 30 20 60 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ? ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP