સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? બેક્ટેરિયા ફૂગ પાણી વાયરસ બેક્ટેરિયા ફૂગ પાણી વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 × 10⁶ 3 લાખ 18600 186000 3 × 10⁶ 3 લાખ 18600 186000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રણાલિગત રીત અર્થીંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ? કાળો લીલો લાલ સફેદ કાળો લીલો લાલ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ? પિત્તળ શૂન્યાવકાશ પાણી વાયુ પિત્તળ શૂન્યાવકાશ પાણી વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ? ન્યુટનનો નિયમ ઓહમનો નિયમ હૂકનો નિયમ આર્કિમીડીઝનો નિયમ ન્યુટનનો નિયમ ઓહમનો નિયમ હૂકનો નિયમ આર્કિમીડીઝનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? જંતુજન્ય રોગો મહામારી રોગો એક પણ નહિ ફુગના રોગો જંતુજન્ય રોગો મહામારી રોગો એક પણ નહિ ફુગના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP