સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? ક્વિનાઈન પેરાસિટામોલ પેનિસિલિન એનાસિન ક્વિનાઈન પેરાસિટામોલ પેનિસિલિન એનાસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર નાનું આતરડું ખોરાકની નળી મુખ જઠર નાનું આતરડું ખોરાકની નળી મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 2 કિલો 2.5 કિલો 3.5 કિલો 1-2 કિલો 2 કિલો 2.5 કિલો 3.5 કિલો 1-2 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? MCF-બેંગલોર SDSC-શ્રી હરિકોટા SAC-અમદાવાદ VSSC-થુમ્બા MCF-બેંગલોર SDSC-શ્રી હરિકોટા SAC-અમદાવાદ VSSC-થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. A E B K A E B K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? તૃતીય દ્વિતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ તૃતીય દ્વિતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP