એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આયોજકોએ ઘડેલી યોજનાના વાસ્તવિક અમલ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહે છે ?

કર્મચારી વ્યવસ્થા
વ્યવસ્થા તંત્ર
સત્તા સોંપણી
આયોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ?

15 અને 20
15 અને 25
10 અને 15
20 અને 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પડતર પત્રકમાં અંદાજેલ ખર્ચ કરતાં નાણાંકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તેને ખર્ચની ___ કહેવાય.

પૂરી વસુલાત
વધુ વસુલાત
શૂન્ય
ઓછી વસુલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

આપેલ તમામ
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP