એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? નવસારી વલસાડ સુરત ડાંગ નવસારી વલસાડ સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપની ધારા, 2013ની કલમ 139 મુજબ નોંધણી અધિકારીએ ઓડીટરની નિમણૂક અંગેની નોટિસ પાઠવવાનું ફોર્મ ___ છે. ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-4 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-2 ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-4 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 0.36 : 1.8 = 6.4 : x ∴ x =___ 32 16 7.2 3.2 32 16 7.2 3.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો. પુરાણો દીવડો ગોફણગીતા બગડેલો દિવસ અખોવન માવડી પુરાણો દીવડો ગોફણગીતા બગડેલો દિવસ અખોવન માવડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક આવૃત્તિ વિતરણના વર્ગ 50-59ના વર્ગની મધ્યકિંમત કેટલી ? 54 54.5 55.5 55.0 54 54.5 55.5 55.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કોઈ ચોક્કસ તારીખે ધંધાના હિસાબી ચોપડા મુજબની બેંક સિલ્ક અને બેંક પાસબુક મુજબની સિલક સરખી ન હોય ત્યારે ___ તૈયાર કરવામાં આવે છે. બેંક સિલક મેળ ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક રોકડ સિલક મેળ બેંક સિલક મેળ ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક રોકડ સિલક મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP