સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

માલિક-માલકણ
વિદ્વાન-વિદ્ધત્તા
ચોર-ચોરી
પિતા-પિતૃત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ?

ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને
રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને
રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને
મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે.

ગુણવાચક
ગૌણ
આંકડાકીય
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ?

ઢાંકી (સુરેન્દ્રનગર)
ચોટીલા
રાણપુર
થાનગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP