સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___ હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા. ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે. 10% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% થી વધુ અને 25% સુધી 20% સુધી 10% સુધી 20% થી વધુ અને 50% સુધી 10% થી વધુ અને 25% સુધી 20% સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નહીં માંડી વાળેલા ખર્ચાને ___ કહેવાય. સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અવાસ્તવિક મિલકત વાસ્તવિક મિલકત સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અવાસ્તવિક મિલકત વાસ્તવિક મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય. સ્થિર કામગીરી મુડી ચલિત સ્થિર કામગીરી મુડી ચલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? બોકસાઈટ અબરખ તાંબુ લોહ ખનિજ બોકસાઈટ અબરખ તાંબુ લોહ ખનિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા ઉધાર ખરીદ, ઉધાર વેચાણ હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા ઉધાર ખરીદ, ઉધાર વેચાણ હપ્તા, ભાડા ખરીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP