સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય ? ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને. રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને ખરેખર મળેલ રોકડ કરતા ઓછી રકમની નોંધ કરીને રોકડ-મેળની જાવક/વ્યય બાજુ ખોટી નોંધ કરીને મળેલ રોકડની નોંધ કરવાનું ભૂલી જઈને. રોકડ-મેળની આવક/આય બાજુ ખોટી નોંધ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રાયોગિક તપાસ ___ માટે ન થવી જોઈએ. ખરીદ - નોંધ હુંડી નોંધ વેચાણ - નોંધ બેંક - સિલક મેળ ખરીદ - નોંધ હુંડી નોંધ વેચાણ - નોંધ બેંક - સિલક મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. ખોટ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક સમતુટ બિંદુ ખોટ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક સમતુટ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે. મૂળભૂત આંકડા નિર્ણયો સાધનો પત્રકો મૂળભૂત આંકડા નિર્ણયો સાધનો પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Tools Sort File Data Tools Sort File Data ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Give/select single word for the following phrase :"That which cannot be conquered" Ineffable Indelible Invincible Inviolable Ineffable Indelible Invincible Inviolable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP