સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'સમૃદ્ધિનો યુગ' એ પરિવર્તનને સામાયિક શ્રેણીના કયા ચલણ સાથે સાંકળશો ? નિયમિત ચલન એકપણ નહીં અનિયમિત ચલન ચક્રિય ચલન નિયમિત ચલન એકપણ નહીં અનિયમિત ચલન ચક્રિય ચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાણાંકીય મિલકતો એક વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચવાથી થતો નફો ___ ગણાય. લાંબા ગાળાનો મુડી નફો કરમુક્ત ટૂંકા ગાળાનો મુડી નફો અન્ય સાધનોની આવક લાંબા ગાળાનો મુડી નફો કરમુક્ત ટૂંકા ગાળાનો મુડી નફો અન્ય સાધનોની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તે ઓડિટર તે જ કંપનીને કઈ સેવા આપી શકે નહીં ? આંતરીક ઓડીટ આપેલ મુજબ તમામ રોકાણ-બેન્કિંગ સેવા હિસાબી-ચોપડા લખવાની સેવા આંતરીક ઓડીટ આપેલ મુજબ તમામ રોકાણ-બેન્કિંગ સેવા હિસાબી-ચોપડા લખવાની સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ? અંકુશ સંકલન અંદાજપત્ર વ્યવસ્થાતંત્ર અંકુશ સંકલન અંદાજપત્ર વ્યવસ્થાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP