સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ જમીન શિક્ષણ વાતાવરણ ચીજ જમીન શિક્ષણ વાતાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિસ્મોગ્રાફ કઈ કુદરતી આપત્તિનો સંકેત આપે છે ? પૂર દુકાળ વાવાઝોડું ધરતીકંપ પૂર દુકાળ વાવાઝોડું ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રણાલિગત રીત અર્થીંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ? કાળો સફેદ લાલ લીલો કાળો સફેદ લાલ લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? અગ્નિ ત્રિશૂલ નાગ આકાશ અગ્નિ ત્રિશૂલ નાગ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ટીમરુ કદમ્બ ખાખરો ચારોલી ટીમરુ કદમ્બ ખાખરો ચારોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP