સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ કાળો ગેંડો ભારતીય હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? ફૂગ પાણી બેક્ટેરિયા વાયરસ ફૂગ પાણી બેક્ટેરિયા વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? શીતળાની રસી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શીતળાની રસી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? વરૂણ શુક્ર શનિ બુધ વરૂણ શુક્ર શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન ઓક્સિજન કલોરિન લિથિયમ હાઈડ્રોજન ઓક્સિજન કલોરિન લિથિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP