સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ? વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક અનિયમિત ઘટક વલણ ચક્રિય ઘટક મોસમી ઘટક અનિયમિત ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ? આપેલ પૈકી એકપણ નહીં વૃદ્ધ માતાને આર્થિક સહાય કુટુંબ નિયોજન સહાય સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય આપેલ પૈકી એકપણ નહીં વૃદ્ધ માતાને આર્થિક સહાય કુટુંબ નિયોજન સહાય સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ___ પદ્ધતિ મુજબ ઘસારો ગણાય. વર્ષાસન સીધી લીટીની વર્તમાન મૂલ્ય ઘટતી જતી બાકીની વર્ષાસન સીધી લીટીની વર્તમાન મૂલ્ય ઘટતી જતી બાકીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય. સ્થિર મુડી કામગીરી ચલિત સ્થિર મુડી કામગીરી ચલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP