સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની ઓડિટરને ___ જોવા/મેળવવા/તપાસવાનો હક્ક છે.

કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર
આપેલ મુજબ કોઈજ નહીં
કંપનીના હિસાબી ચોપડા
તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાંકીય હિસાબી ચોપડા અને વાઉચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા શામળસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા તખ્તસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો.

20 સે.મી., 32 સે.મી.
15 સે.મી., 8 સે.મી.
7 સે.મી., 9 સે.મી.
12 સે.મી., 20 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP