સામાન્ય વિજ્ઞાન (General Science) ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહે છે ? સિસ્મોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ કેસ્કોગ્રાફ સિસ્મોગ્રાફ એસિલોગ્રાફ ફોનોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? સોડિયમ પ્લેટિનમ સીસું ટિટેનિયમ સોડિયમ પ્લેટિનમ સીસું ટિટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પ્રકાશ અવાજ વીજળી પવન પ્રકાશ અવાજ વીજળી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? યુડોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર ટેકોમીટર યુડોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર ટેકોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP