સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___ કાયમી મુડી કાર્યશીલ મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી કાયમી મુડી કાર્યશીલ મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા ? શાહજહાં જહાંગીર અમીર ખુશરો અકબર શાહજહાં જહાંગીર અમીર ખુશરો અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ? કંપની આપેલ તમામ ધાર્મિક સખાવતી ટ્રસ્ટ બેંકિંગ કંપની કંપની આપેલ તમામ ધાર્મિક સખાવતી ટ્રસ્ટ બેંકિંગ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નહીં માંડી વાળેલા ખર્ચાને ___ કહેવાય. ચલિત ખર્ચ સ્થિર ખર્ચ વાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત ચલિત ખર્ચ સ્થિર ખર્ચ વાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા ખનીજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? બોકસાઈટ તાંબુ લોહ ખનિજ અબરખ બોકસાઈટ તાંબુ લોહ ખનિજ અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP