સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

લેણદારોના પત્રક
ખાતાવહી
વેપારી સાથેના પત્ર વ્યવહાર
રોકડ મેમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.

સરખા ભાગે
3 : 2 : 2
6 : 4 : 5
9 : 6 : 10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે.

ઘસારો નોંધવાની એકમાત્ર
ઘસારો નોંધવાની અયોગ્ય
ઘસારો નોંધવાની શ્રેષ્ઠ
ઘસારો ગણવાની શ્રેષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'સમૃદ્ધિનો યુગ' એ પરિવર્તનને સામાયિક શ્રેણીના કયા ચલણ સાથે સાંકળશો ?

એકપણ નહીં
નિયમિત ચલન
અનિયમિત ચલન
ચક્રિય ચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP