સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ___ અને ___ મૂલ્યાંકન થાય છે.' પાઘડી સિવાયની મિલકતો, દેવાનું પાઘડી સહિતની મિલકતો, દેવાનું આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું પાઘડી સિવાયની મિલકતો, દેવાનું પાઘડી સહિતની મિલકતો, દેવાનું આવક, ખર્ચ કાયમી મિલકતો, દેવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આવકવેરા ધારો, 1961 મુજબ : વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્શોનું મંડળ, સંયુક્ત હિન્દુ, કુટુંબ, કંપની, સરકાર વિ. ___ ગણાય. આવકવેરા વિભાગ શખ્સ વ્યક્તિ કરદાતા આવકવેરા વિભાગ શખ્સ વ્યક્તિ કરદાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Give/select single word for the following phrase :"That which cannot be conquered" Inviolable Indelible Invincible Ineffable Inviolable Indelible Invincible Ineffable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ? થાનગઢ રાણપુર ચોટીલા ઢાંકી (સુરેન્દ્રનગર) થાનગઢ રાણપુર ચોટીલા ઢાંકી (સુરેન્દ્રનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટ દ્વારા કરવામાં આવતી નીચેની પ્રવૃત્તિનો યોગ્ય ક્રમ કયો છે ?1. મૂલ્યાંકન 2. વાઉચિંગ3. ચકાસણી 3, 2, 1 1, 2, 3 3, 1, 2 2, 3, 1 3, 2, 1 1, 2, 3 3, 1, 2 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP