સામાન્ય વિજ્ઞાન (General Science) ગામા કિરણોના શોધક કોણ હતા ? વિલાર્ડે ડાલ્ટન રોન્ટજન રૂથરફોર્ડ વિલાર્ડે ડાલ્ટન રોન્ટજન રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનોમીટર થર્મોમીટર એમીટર ઈલેક્ટ્રોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર એમીટર ઈલેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? કૂતરો ગાય ઘોડો ઘેટું કૂતરો ગાય ઘોડો ઘેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન એમોનિયા હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન એમોનિયા હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? ક્રોમોસોમ્સ જિનોમ જિનેટિક્સ ડી.એન.એ ક્રોમોસોમ્સ જિનોમ જિનેટિક્સ ડી.એન.એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? પાણી રક્ત હાડકાં કોષ પાણી રક્ત હાડકાં કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP