ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. પરમિટ વ્યાધિ કોશિશ દીન પરમિટ વ્યાધિ કોશિશ દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? લાભાલાભ નટવર દેશ પ્રેમ શાકભાજી લાભાલાભ નટવર દેશ પ્રેમ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' પોળ ઓસરી વંડી બાલ્કની પોળ ઓસરી વંડી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP