સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સીમાંત બચતવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિનો સરવાળો કેટલો થાય ? એકમથી ઓછો એકમથી વધુ શૂન્ય એકમ એકમથી ઓછો એકમથી વધુ શૂન્ય એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. ખોટ તૃષ્ટિગુણ સમતુટ બિંદુ નફાકારકતાનો આંક ખોટ તૃષ્ટિગુણ સમતુટ બિંદુ નફાકારકતાનો આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. સરખા ભાગે 9 : 6 : 10 6 : 4 : 5 3 : 2 : 2 સરખા ભાગે 9 : 6 : 10 6 : 4 : 5 3 : 2 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTMLમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે ? BR HR AR CR BR HR AR CR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે. કંપનીનો કર્મચારી શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો આડતિયો/એજન્ટ આપેલ પૈકી એકેય નહીં કંપનીનો કર્મચારી શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો આડતિયો/એજન્ટ આપેલ પૈકી એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP