ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ? ગલઢેરા - ઝૂંપડાં ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ગલઢેરા - ઝૂંપડાં ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી સ્ટોરરૂમ હોલ ગજાર આંગણું સ્ટોરરૂમ હોલ ગજાર આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત વિશેષણ અનુગ નિપાત કૃદંત વિશેષણ અનુગ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માણસનું મન અર્થાત્ અહીં-તહીં ભમતો પવન. - અહીં રહેલ ‘અર્થાત્’ સંયોજકનાં પ્રકાર જણાવો. વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક અવતરણવાચક વિકલ્પવાચક વિરોધવાચક પર્યાયવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP