કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો.

ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ
ધ રેસ ઓફ માય લાઈફ
ધ ફ્લાઈંગ શીખ
ધ ફ્લાઈંગ રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ?

વર્ષ 2026
વર્ષ 2028
વર્ષ 2024
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP