ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સાલિયાણું સરપાવ પારિતોષિક ઈનામ સાલિયાણું સરપાવ પારિતોષિક ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? સંયોજક નામયોગી અનુગો નિપાત સંયોજક નામયોગી અનુગો નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શ્રવણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ પસંદ કરો. સૂરાવલિ વિષાદ દિશાશૂન્ય ધુપસળી સૂરાવલિ વિષાદ દિશાશૂન્ય ધુપસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. કરકસર કરવી ખૂશ થવું દુઃખ થવું વધારે ન હોવું કરકસર કરવી ખૂશ થવું દુઃખ થવું વધારે ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP