કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ભૂટાન થાઈલેન્ડ મોરેશિયસ શ્રીલંકા ભૂટાન થાઈલેન્ડ મોરેશિયસ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જૂન 6 જૂન 5 જૂન 2 જૂન 3 જૂન 6 જૂન 5 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP