ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ભરતનાટ્યમ કથક ઓડિસી કુચીપુડી ભરતનાટ્યમ કથક ઓડિસી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ લાલ રંગની મીનાકારી - જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? કેરાલા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરાલા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? કોણાર્ક એલિફન્ટ શિવાલિક અજંતા કોણાર્ક એલિફન્ટ શિવાલિક અજંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP