સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? તા. 15-8-2016 તા. 8-9-2016 તા. 8-2-2017 તા. 8-9-2014 તા. 15-8-2016 તા. 8-9-2016 તા. 8-2-2017 તા. 8-9-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ___ મુજબ કરવી ___ છે. 3, મરજીયાત 14, મરજીયાત 3, ફરજીયાત 14, ફરજીયાત 3, મરજીયાત 14, મરજીયાત 3, ફરજીયાત 14, ફરજીયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) DBMS માં Savepoint આદેશ ___ માં નિહિત થાય છે. TCL ACL આપેલ પૈકી એક પણ નહીં DCL TCL ACL આપેલ પૈકી એક પણ નહીં DCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 3/4 7/15 1/2 8/15 3/4 7/15 1/2 8/15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP