સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ?

રૂપક
અંત્યાનુપ્રાસ
પ્રાસસાંકડી
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી ?

નિરપેક્ષ ખર્ચ તફાવત
તુલનાત્મક ખર્ચ તફાવત
સાપેક્ષ ખર્ચ તફાવત
સરખા ખર્ચ તફાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

મોઢેરા
ઉના
રાજપીપળા
તલોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ?

આઈ.સી.આઈ.સી‌.આઈ‌. બેંક
બેંક ઓફ બરોડા
દેના બેન્ક
વિજયા બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP