કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાન ઈઝરાયેલ સીરિયા ઈરાક ઈરાન ઈઝરાયેલ સીરિયા ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી ટેમ્પરેચર ડેટા લોગર AmbiTAG વિકસિત કર્યું છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT રોપર IISc બેંગલુરુ IIT ખડગપુર IIT બોમ્બે IIT રોપર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 4 જૂન 3 જૂન 1 જૂન 2 જૂન 4 જૂન 3 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 5 જૂન 3 જૂન 6 જૂન 7 જૂન 5 જૂન 3 જૂન 6 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? ટેરેન્સ લુઈસ રેમો ડિસોઝા સુરેશ મુકુંદ પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ રેમો ડિસોઝા સુરેશ મુકુંદ પ્રભુ દેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP